આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તુરિયામાં ફળમાખીનું નુકસાન
ફળમાખી વિકસતા તુરિયામાં ઇંડાં મૂંકે છે અને તેમાથી નીકળતો કીડો અંદર રહીને નુકસાન કરતા હોય છે. આવા તુરિયા વેચાણ લાયક રહેતા નથી. ફૂલ-ફળ લાગવાની શરુઆત થાય કે તરત જ ક્યુ લુર યુક્ત ફળમાખીના ટ્રેપ્સ મૂંકવા.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
7
0
સંબંધિત લેખ