આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસ હજુ પણ ઉભો છે?
કપાસ હજુ પણ ઉભો છે? જો ખેતરમાં કપાસ હજુ પણ ઉભો હોય તો પિયત બંધ કરી વહેલું પુરુ કરો અને ગુલાબી ઇયળને વધતી અટકાવો. કરાઠીઓનો વ્યવસ્થિત નિકાલ કરો.
258
0
સંબંધિત લેખ