આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ધાણાના પાકમાં મોલો નું નિયંત્રણ
વાવતા પહેલા થાયામેથોકઝામ ૭૦% ડબલ્યુએસ ૪.૨ ગ્રામ/કિ.ગ્રા. બીજને પટ આપવો. પીળા ચીકણા પીંજર પ્રતિ હેકટેરે ૧૦ પ્રમાણે ગોઠવવા. લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લસણની ૫૦૦ ગ્રામ કળીનો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
19
0
સંબંધિત લેખ