આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ ચોળીમાં આવતા આ કાતરાને અટકાવો
ચોળામાં કાતરાના નિયંત્રણ માટે થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
10
0
સંબંધિત લેખ