આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પપૈયામાં મીલીબગનું નિયંત્રણ
આ જીવાત પાન, થડ અને ખાસ કરીને ફળ ઉપર રહી રસ ચૂસીને નુકસાન કરે છે. વધુ પડતા ઉપદ્રવથી પાન-ફળ ખરી પડતા હોય છે. આ જીવાતથી ૬૦ થી ૭૦ ટકા જેટલું નુકસાન થઇ શકે છે. શરુઆત થતાં જ વર્ટીસીલીયમ લેકાનીનો પાવડર ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
97
0
સંબંધિત લેખ