આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મરચામાં પીળી કથેરીનું નિયંત્રણ
મરચી પાકમાં પીળી કથેરીનું નિયંત્રણ કરવા માટે બુફ્રોફેઝિન 25% એસસી @120 મિલી પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
64
0
સંબંધિત લેખ