આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડૂંગળી-લશણમાં થ્રીપ્સની અસરકારક દવા
ફીપ્રોનીલ ૮૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા ક્લોરફેનાપાયર ૧૦ ઇસી ૭.૫ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
345
1
સંબંધિત લેખ