આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સોયબીનમાં ગર્ડલ બીટલ/સ્ટેમ બોરર/ ગાભમારાની ઇયળનું નિયંત્રણ
ઇયળ થડ ઉપર રીંગ બનાવી અંદર દાખલ થઇને થડનો ગર્ભ ખાય છે. પરિણામે છોડ સુકાઇ જતા હોય છે. તેનો ઉપદ્રવ ઓગષ્ટ થી ઓક્ટોબર દરમ્યાન વધારે જોવા મળે છે. ઉપદ્રવ વધારે હોય તો ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
24
0
સંબંધિત લેખ