આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ડૂંગળી-લશણમાં થ્રીપ્સનું નિયંત્રણ:
થીપ્સ પાન ઉપર ઘસરકા પાડી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનવાળો છોડ કોકડાઇ જઇ વાંકો-ચૂકો બની જાય છે અને છેવટે છોડ સુકાઇ જાય છે. આ માટે લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ અથવા ફિપ્રોનીલ ૮૦ ડબલ્યુજી ૨ ગ્રામ દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
51
0
સંબંધિત લેખ