આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં પાન કથીરીનું નિયંત્રણ:
ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૦ મિ.લિ. અથવા વેટેબલ સલ્ફર ૧૦ ગ્રામ અથવા ડાયકોફોલ ૧૮.૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
49
0
સંબંધિત લેખ