AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
22 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દ્રાક્ષમાં મીલીબગનું જૈવિક નિયંત્રણ
આ માટે વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યુવેરીયા બેસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને મિલિબગનો ઉપદ્રવ શરુ થાય કે તરત જ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
8
1