આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
પાનના ઝુમખા/ જાળા બનાવી ખાનાર ઇયળ
પાનના ઝુમખા/ જાળા બનાવી ખાનાર ઇયળ: પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
76
0
સંબંધિત લેખ