આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સક્કરટેટી અને તડબૂચમાં પાન કોરિયાનું નિયંત્રણ
આણંદ કૃષિ યુનિ.ની ભલામણ અનુસાર પાનકોરિયાના અસરકારક નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ વાવણી પછી ૪૦ દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના ૧૫ દિવસે કરવો. છેલ્લા છંટકાવ અને ઉતાર વચ્ચે ઓછામાં ઓછો ૫ દિવસનો ગાળો રાખવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
20
0
સંબંધિત લેખ