આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીંબુ વર્ગના ફળફળાદિમાં પાનકોરિયાનું નિયંત્રણ
ઉપદ્રવની શરૂઆતમાં લીમડાનું તેલ ૫૦ મિલિ અથવા લીમડા અધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિ પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલિ અથવા મિથાઇલ ઓ ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
0
સંબંધિત લેખ