આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મગફળીમાં પાનકોરિયાનું નિયંત્રણ
ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ અથવા પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આપેલી માહિતી કપાસના ખેડૂતો સાથે ફેસબુક, વોટ્સઅપ અને મેસેજ દ્વારા શેર કરો.
75
0
સંબંધિત લેખ