આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીંબુમાં પાનકોરિયુ
વધુ ઉપદ્રવ વખતે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
284
1
સંબંધિત લેખ