આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં લીલા તડતડિયાનું નિયંત્રણ કેવી રીતે કરવું?
કપાસ પાકમાં શરૂઆતી તબક્કામાં લીલા તડતડીયાનું નિયંત્રણ કરવા માટે એસિફેટ 75% એસપી @ 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને આ માહિતી અન્ય ખેડૂતો સાથે સેર કરો.
138
0
સંબંધિત લેખ