AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
31 Jan 19, 12:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઘાસચારાના રજકામાં પાન ખાનાર ઇયળનું નિયંત્રણ
દવાના રહી જતા અવશેષોને ધ્યાને રાખીને બીટી આધારિત પાવડર ૧૦ ગ્રા અથવા બુવેરિયા બેસીઆના, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
181
31