આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં તડતડિયાનું નિયંત્રણ
તડતડિયા કે જે ખેડૂતો આને લીલી પોપટી તરીકે ઓળખે છે. શરુઆતમાં પીળા ચીકણા ટ્રેપ્સ ખેતરમાં લગાવવા. જો આ ટ્રેપ ઉપર સારી એવી સંખ્યામાં તડતડિયા ચોંટેલા જોવા મળે તો એસિટામીપ્રિડ 20 એસ.પી. 4 ગ્રામ અથવા ડાયનોટેફ્યુરાન 20 એસ.જી. 4 ગ્રામ અથવા ફ્લોનિકામીડ 50 ડબલ્યુ.જી. 4 ગ્રામ પ્રતિ 10 લી.પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
164
0
સંબંધિત લેખ