AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
20 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળનું જૈવિક નિયંત્રણ
આ માટે ઉપલબ્ધ રોગકારક ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એન.પી.વી.) ૨૫૦ ઈયળ આંક (એલ.યુ.) પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો. છંટકાવ વખતે એક પંપમાં ૧૫ ગ્રામ ગોળ અને સ્ટીકર ઉમેરવાથી અસરકારકતામાં વધારો થાય છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
28
2