AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
09 Mar 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સેન્દ્રીય ટામેટાની ખેતી કરતા ખેડૂતો ફળ કોરી ખાનાર ઇયળ માટે
વીણી શરુ થાય કે તરત જ લીલી ઈયળના નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર મહિને બદલવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
10
0