AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
23 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ભીંડામાં શીંગ કોરી ખાનર ઇયળ નું નિયંત્રણ
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી ૩ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫% ડબલ્યુજી ૫ ગ્રામ અથવા લેમ્બડા સાહેલોથ્રિન 5% ઈસી @ 10 મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
10
1