આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસ માં થ્રીપ્સ નું નિયંત્રણ
ચોમાસામાં લાંબા સમય સુધી વરસાદ ન થાય અથવા પિયતનો ગાળો લંબાય તો થ્રીપ્સનો ઉપદ્રવ વધે છે. પાન ઉપર ઘસરકા પાડીને રસ ચૂસે છે. ઉપદ્રવિત પાન બરછટ અને જાડા થઇ જાય છે અને ખૂણાના ભાગો ઉપર તરફ ઉપસી આવે છે. સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૫ મિલિ અથવા એસિફેટ ૫૦% +ઇમિડાક્લોપ્રીડ ૧.૮ એસસી ૧૦ મિલિ દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
144
0
સંબંધિત લેખ