AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
08 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કોબીજમાં મોલોનું નિયંત્રણ
મોડી રોપણી કરેલ કોબીજમાં આનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. મોલોના અસરકારક નિયંત્રણ માટે એસિટામીપ્રીડ ૨૦% એસપી ૩ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦% ઓડી ૩ મિલિ અથવા ટોલફેનપાયરેડ ૧૫% ઇસી ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબૂમાં લઇ શકાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
10
0