આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
સોયાબીનમાં ભૂખરા ચાંચવા નું નિયંત્રણ
આ કિટક તેની પુખ્ત અવસ્થાએ પાનની કિનારીથી ખાવાનું શરુ કરે છે. કેટલીક વાર, પાન ઉપર કાણાં પાડીને પણ નુકશાન કરતું હોય છે. આ કિટકની વસ્તી સરવાળે ઓછી હોવાથી સત્વરે દવા છાંટવાનું ટાળવું. અન્ય જીવાત માટે છંટાતી દવાથી આ કિટકનું પણ નિયંત્રણ થઇ જતુ હોય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
16
0
સંબંધિત લેખ