આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મકાઇની જૈવિક ખેતીમાં લશ્કરી ઇયળનું નિયંત્રણ
પાકની શરુઆતની અવસ્થાએ પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળનો ઉપદ્રવ હોય તો આર્થિક રીતે ખૂબ જ નુકસાન થાય છે. બ્યુવેરિયા બાસિયાના ૧.૧૫ ડબલ્યુપી (૨ x ૧૦૬ સીએફયુ/ ગ્રામ) ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે ત્રણ છંટકાવ કરવા. પ્રથમ છંટકાવ ઉપદ્રવ શરુ થાય ત્યારે અને બાકીના બે છંટકાવ ૧૦ દિવસના ગાળે કરવા.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
29
0
સંબંધિત લેખ