AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
02 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રાયડાના પાકમાં મોલો-મશીનું નિયંત્રણ
વધુ ઉપદ્રવ દેખાય તો ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુજી ૨ ગ્રામ અથવા થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા સાયપરમેથ્રીંન ૪૦% + પ્રોફેનોફોસ ૪% ૧૦ મિલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલિ અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
1
0