આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વીજળી (ક્રીસેનથેમમ) ફૂલ પાકમાં મોલોનું નિયંત્રણ
વીજળી (ક્રીસેનથેમમ) ફૂલ પાકમાં મોલોનું નિયંત્રણ: તમાકુના ભૂકામાંથી બનાવેલ ૨%નું દ્રાવણ અથવા જૈવિક દવા મેટારહીઝમ એનીસોપ્લી ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
127
0
સંબંધિત લેખ