આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કપાસમાં લીલા ચુસીયાનું અસરકારક નિયંત્રણ કરો
અસામાન્ય વરસાદને કારણે કપાસમાં સામાન્ય લીલા ચુસીયાનો ઉપદ્ર્રવ જોવા મળે તો થાયોમેંથોકઝામ @10 ગ્રામ/પંપ અને વધુ ઉપદ્ર્રવ હોય પાન વળતા હોય અને પીળા પડતા હોય ત્યારે ફ્લોનિકામાઇડ @ 8 ગ્રામ / પંપ છટકાવ કરી રોગને કાબુમાં લાવી શકાય છે.
આપેલી માહિતી કપાસના ખેડૂતો સાથે ફેસબુક, વોટ્સઅપ અને મેસેજ દ્વારા શેર કરો.
119
0
સંબંધિત લેખ