આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
હડકવા રોગ સામે ઉપાય
કેટલીક વખત પશુ કે માણસને જો હડકવા રોગ લાગુ પડી જાય, તો મૃત્યુ પણ થાય છે. ગામમાં આ રોગ કોઈ પ્રાણીને જોવા મળે તો આપણા પશુને ચરિયાણ માટે બહાર મોકલવું ના જોઈએ. જયારે પણ હડકાયું કુતરું કરડે ત્યારે તરત જ ઘાને પુષ્કળ પાણીથી ધોવો જોઈએ, પાણી વડે ઘાને બરાબર સાફ કરવો જોઈએ અને પછી સાબુના પાણીથી ઘાને ફરી વખત ધોવો જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
237
0
સંબંધિત લેખ