સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
બટાકાનો સ્કેબ
1. સ્કેબ ના રોગમાં છોડ પર કોઈ લક્ષણ જોવા મળતા નથી પરંતુ કંદ પર શરૂઆત માં રતાશ પડતા ભૂખરા ટપકા પડે છે ત્યાર બાદ રોગ ની ઉગ્રતા વધતા ટપકા ગોળાકાર ઊપસી આવેલ અથવા દબાયેલ ભીંગડા જોવા મળે છે. જેથી બટાટાની ગુણવતા ખૂબ જ ઘટી જાય છે.જેથી બજારભાવ ઓછો મળે છે
નિયંત્રણ :- _x000D_ 1 .તંદુરસ્ત બિયારણ ની પસંદગી કરવી _x000D_ 2.જો દર વર્ષે આ રોગ આવતો હોય તો શણનો લીલો પડવાસ કરવાથી તીવ્રતા ઘટાડી શકાય _x000D_ 3.આલ્કલી જમીન હોય ત્યાં ખાસ કરીને કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ ખાતર ના આપવું._x000D_ 4.આ સિવાય ૨૦ કિલો બોરિક એસીડ વાવેતર સમયે ચાસમાં આપવાથી રોગ અટકાવી શકાય છે . _x000D_ એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
372
0
સંબંધિત લેખ