આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નારિયેળમાં પાનકથીરી
ફેનપાયરોક્ષીમેટ ૫ ઇસી ૧૦ મિ.લિ. અને તેટલા જ જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટિકની કોથળીમા નાખી મૂળ દ્વારા માવજત આપવી. આ માવજત બે થી ત્રણ મહિનાના સમયગાળે આપતી રહેવી.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
95
0
સંબંધિત લેખ