આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
સ્વચ્છ દૂધ ઉત્પાદન
જે દૂધ તંદુરસ્ત પશુઓ દ્વારા પ્રાપ્ત થયું હોય, જેનો સ્વાદ અને સોડમ સારી હોય, જેમાં ધૂળ, માટી, ઘાસ, છાણ, માખી, જીવડા/અન્ય અસ્વચ્છતાઓ ના હોય અને ખુબ જ ઓછી સંખ્યામાં સુક્ષ્મ જીવાણું હોય તેવા દુધને સ્વચ્છ દૂધ કહેવાય. આપણે આવા પ્રકારના સ્વચ્છ દૂધ ઉત્પાદન તરફ આગળ વધવું જોઈએ.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
388
1
સંબંધિત લેખ