AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
05 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં પોપટા કોરી ખાનાર ઇયળ:
આ ઇયળ તેના જીવનક્રમ દરમ્યાન એક થી વધારે પોપટા કોરી નુકસાન કરે છે. કેટલીક વાર પોપટામાં આખી ઉતરી વિકસતા દાણાને ખાઇ જાય છે. યદચ્છરીતે પસંદ કરેલ ૨૦ છોડમા કુલ્લે ૧૫ ઇયળ જોવા મળે તો દવાનો છંટકાવ અર્થક્ષમ બને છે. અઠવાડિયે બે વાર આ રીતે સરેરાશ કાઢાતા રહેવું અને વધે તો જ દવાનો છંટકાવ કરવો હિતાવહ છે.
2
0