આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
મેલી ન પડવાના મુખ્ય કારણો
પશુમાં સમતોલ આહારનો અભાવ, એક જ જગ્યાએ બાંધેલી રહે (કસરત નો અભાવ), બેઠક વ્યવસ્થા યોગ્ય ન હોય ત્યારે મેલી ન પડવાના કિસ્સા જોવા મળે છે. 
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
359
0
સંબંધિત લેખ