આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વરસાદી મોસમમાં પશુઓની સંભાળ
વરસાદમાં માખી અને મચ્છરોથી અનેક બિમારીઓ પશુઓમાં ફેલાતી હોય છે. તેથી આપના પશુઓના શેડ થી માખી અને મચ્છરોને દૂર રાખો અને તેમનો ફેલાવો રોકવા માટે યોગ્ય ઉપાય કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
31
0
સંબંધિત લેખ