AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
03 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દિવેલાની ઘોડિયા ઇયળ વિકસતા ડોડવાને પણ નુકસાન કરી શકે છે
ઉપદ્રવ હોય તો ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી @ ૩.૦ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ એસસી @ ૫ મિલિ અથવા એમામેક્ટીન બેંઝોએટ ૫ ડબલ્યુજી @ ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ઉપદ્રવ શરુ થયા પછી બે વાર ૧૫ દિવસના આંતરે છંટકાવ કરવો.
2
0