આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
દિવેલાની ઘોડિયા ઇયળ
કેટલાક વિસ્તારમાં આ ઇયળનો ઉપદ્રવ અત્યારે પણ જોવા મળે છે. મોટી ઇયળો હાથથી વિણી લીધા પછી ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી દવા ૩ મિલિ અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૪.૫ એસસી ૫ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રા અથવા સ્પીનોસાડ ૪૫ એસસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
75
0
સંબંધિત લેખ