આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ગરમીમાં પશુ ની દેખભાળ
હાલ ગરમીમાં પશુ ને તડકાથી અને ગરમ પવનથી બચાવવા જોઈએ. પશુ ઉપર સમયાંતરે પાણી નાખીને ઠંડક રાખવાનો પ્રયત્ન કરવો. પશુ ને ૨૪ કલાક પાણી મળે તેવી સગવડ કરવી. જો તે શક્ય ના હોય તો પશુ ને 4-5 વાર પાણી પીવડાવવું જોઈએ.
સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ આ પશુપાલન લેખને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો સાથે શેર કરો.
442
21
સંબંધિત લેખ