AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
07 Mar 20, 06:30 PM
જૈવિક ખેતીવસુધા ઓર્ગેનિક
છાશ - એક સંપૂર્ણ જીવાત નિયંત્રણ
• એક વાસણમાં છાશ ભરીને કોઈ પણ છાણની નીચે અથવા સડેલા ગોબરની નીચે દબાવવું જોઇએ. • છાશ 20-25 દિવસ સુધી સારી રીતે સડવી જોઈએ. • 250-500 મીલી પાણીમાં સારી રીતે સડેલી છાશનું મિશ્રણ કરવાથી અને પાકમાં છંટકાવ કરવાથી અનેક પ્રકારની ઈયળો પર નિયંત્રણ કરી શકાય છે. • તે જ રીતે, 250 મિલી લીંબોળીનો ઉકાળા સાથે તાજી છાશ 500 મિલી મિક્સ કરીને છંટકાવ કરવાથી ચુસીયા જીવાતનું નિયંત્રણ મેળવી શકાય છે. સંદર્ભ: - વસુધા ઓર્ગેનિક વધુ જાણવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
195
60