આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
રીંગણમાં ફળ કોરી ખાનાર ઇયળ
ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 4 મિલિ અથવા થાયાક્લોપ્રીડ 21.7 એસસી 15 મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 વેગ્રે 4 ગ્રામ અથવા થાયોડીકાર્બ 75 વેપા 10 ગ્રામ અથવા સાયપરમેથ્રીન 3% + ક્વીનાલફોસ 20% ઇસી 5 મિલિ અથવા ડેલ્ટામેથ્રીન 1% + ટ્રાઇઝોફોસ 35% ઇસી 20 મિલિ પ્રતિ 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
26
0
સંબંધિત લેખ