આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
“બ્રેકોન” પરજીવી કીટક વિષે જાણો
આ પરજીવી કિટકની માદા ફૂદા-પતંગિયાની ઇયળોમાં પોતાના ઇંડા મૂંકી તેમનું પરજીવીકરણ કરે છે. આ એક ફાયદાકારક કીટક છે, તેમને સાચવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
19
0
સંબંધિત લેખ