વીડીયોAgroStar YouTube Channel
ટ્રેક્ટર માંથી નીકળે છે કાળો ધુમાડો ? જાણો કારણ અને ઉપાય !
ખેડૂત મિત્રો, મુખ્યત્વે હવે દરેક ખેડુ પાસે ટ્રેક્ટર છે જ, પરંતુ કોઈ ખેડૂત પાસે ટ્રેક્ટર ચલાવવાની યોગ્ય માહિતી ન હોય ત્યારે ખોટા ગિયર અને ખોટા આરપીએમ પર ટ્રેક્ટર ને ચાલવામાં આવે ત્યારે એન્જીન પર લોડ આવે છે અને કાળો ધુમાડો બહાર આવતો હોય છે. તો આવી સમસ્યા આવતી હોય તો શું કરવું તે જાણવા માટે આ વિડીયો ને જુઓ અને અન્ય ખેડૂતો ને પણ અવશ્ય શેર કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
34
6
સંબંધિત લેખ