આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કારેલામાં આવતા વાયરસ નું નિયંત્રણ
આ પીળો મોઝેક વાયરસ રોગ તરીકે ઓળખાય છે અને પાકની ગમે તે અવસ્થાએ રોગ આવી શકે છે. આ વાયરસ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થાય છે. રોગનો ફેલાવો થતો અટકાવવા માટે સફેદમાખીનું અસરકારક રીતે નિયંત્રણ કરવું. બોગનવેલીયા પાનના કસનો છંટકાવ આ રોગને આગળ વધતો અટકાવે છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
28
0
સંબંધિત લેખ