AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Feb 20, 06:00 AM
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વરિયાળીમાં મોલો
હાલનું વાતાવરણ જોતા વરિયાળીમાં મોલોનો ઉપદ્રવ થવાની પુરેપુરી શક્યતા છે. ઉપદ્રવની શરુઆત થતા જ વર્ટીસીલીયમ લેકાની, ફૂગ આધારિત પાવડર ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો. જંતુનાશક દવાના છંટકાવથી પરાગનયનમાં મદદ કરતી મધમાખી ઉપર અવળી અસર પડે છે જેથી ઉપયોગ ટાળવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
13
0