આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ટામેટામાં ફળ કોરી ખાનાર ઇયળ માટે જૈવિક દવા
આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એન.પી.વી.) ૨૫૦ ઈયળ આંક (એલ.યુ.) પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો. છંટકાવ વખતે એક પંપમાં ૧૫ ગ્રામ ગોળ અને સ્ટીકર ઉમેરવાથી અસરકારકતામાં વધારો થાય છે. બીજો છંટકાવ બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧ કિ.ગ્રા. પ્રતિ એક હેકટરે કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
22
0
સંબંધિત લેખ