આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
મકાઇમાં પૂંછડે ચાર ટપકાંવાળી ઇયળ માટેની અકસીર દવા
એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ છોડની ભૂંગળી પલળે તે રીતે કરવો.
187
0
સંબંધિત લેખ