આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
સાયલેજ ઘાસચારો
ચોમાસાની સીઝન પછી જયારે લીલો ચારો સંગ્રહ કરી શકાય એટલા વધારે પ્રમાણમાં હોય, તો તેને સાયલેજ નામના ઘાસચારા સ્વરૂપે સંગ્રહ કરવો જ જોઈએ તો પછીના વર્ષ દરમ્યાન તેનો સારો એવો ઉપયોગ અછતના સમયે કરી શકાય.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
170
0
સંબંધિત લેખ