AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Mar 20, 06:30 PM
જૈવિક ખેતીવસુધા ઓર્ગેનિક
માટલા ખાતરના ફાયદા
• જમીનની ફળદ્રુપતા, સુક્ષ્મ સજીવોની સંખ્યા અને સુક્ષ્મ પોષકતત્ત્વોમાં વધારો કરે • ફૂલો અને ફળોની સંખ્યામાં વધારો કરે • જીવાતો સામે છોડની પ્રતિકાર શક્તિમાં વધારો કરે • પાક પર થતાં ઉત્પાદન ખર્ચ ઘટાડે સંદર્ભ- વસુધા ઓર્ગેનિક આ વિડીયો ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
712
24