AgroStar Krishi Gyaan
Pune, Maharashtra
14 Feb 20, 12:00 PM
આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
બાયપાસ ફેટના ફાયદા
1. પ્રથમ વિયાણ અને ગાભણ પશુઓમાં નકારાત્મક ઉર્જા થી બચાવવા માટે બાયપાસ ફેટ એક સંપૂર્ણ આહાર છે. 2. દૂધ ઉત્પાદન અને વૃદ્ધિ માટે જરૂરી. 3. વધારે દૂધ આવવાવાળા પશુઓમાં પોષક તત્વો ની ઉણપ ને દૂર કરે.
આ માહિતીને લાઈક અને શેર કરો.
748
4